વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙
ક્લિક કરો
Advertisement
ભાવનગર જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
જીલ્લા પંચાયત ભાવનગર દ્વારા તાજેતર માં વિવિધ કાયદા સહલાકાર ની જગ્યા ઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ લાયકાત ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેમને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ લઈ આપેલ સરનામાં પર રૂબરૂ જઈ જાહેરાત પ્રકાશિત તારીખ પછી ૧૫ દિવસ ની અંદર પોહ્ચાડવાના રહેશે . આ ભરતી ની અરજી કરવા માટે તમામ માહિતી અહી નીચે મુજબ આપેલી છે અને વધુ માહિતી માટે આપેલ સતાત્વાર જાહેરાત પણ જોઈ શકો છો અને દરેક ઉમેદવારે સત્તાવાર જાહેરાત જોઈ ને પછી જ અરજી આપવા જવું એની ખાસ નોધ લેવી.
ભાવનગર જીલ્લા પંચાયત ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ જીલ્લા પંચાયત ભાવનગર
પોસ્ટનું નામ કાયદા સહલાકાર
ટોટલ જગ્યા ઓ 02
નોકરી નું સ્થળ ભાવનગર .ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦.૧૦.૨૦૨૨
સત્તાવારસાઇટ https://bhavnagardp.gujarat.gov.in/gu/Home
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી ની અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈ અને સાથે (LLB) એલ એલ બી અને ઓછા માં ઓછો પાંચ વર્ષ નો કાયદા નો અનુભવ હોવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ ના કેસો નો અનુભવ હોવો જોઈએ અને CCC કોમ્પુટર નો કોર્સ કરેલો એનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા:
જીલ્લા પંચાયત ભાવનગર આ ની કાયદા સલાહકાર ની આ ભરતી માટે મહતમ ૫૦ વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ:
માસિક ૬૦,૦૦૦ રૂપિયા
પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માટે લાયક ઠેરેલ ઉમેદવારે ઉપર ની સુચના ઓ વાંચી નિયત ફોરમેટ માં અરજી કરી શકે છે તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી સાથે મોકલી શકે છે.
અરજી કરવા ની રીત :
આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવે છે તેથી અરજદારે નિયત સમયમાં અરજી મોકલાવી દેવી આ ભરતી માટે નીચે પ્રમાણે ના સરનામાં પર અરજી મોકલાવી દેવી
સરનામું : જીલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, જીલ્લા પંચાયત કચેરી, મોતીબાગ, ભાવનગર
ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઈટ
Advertisement
Post a Comment