8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી

8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી : પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર તાજેતરમાં બુક બાઈન્ડર નવી ભરતી બહાર બહાર પાડવામાં આવી છે આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું માટે આં લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર

પોસ્ટનું નામ બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય

જગ્યાની સંખ્યા 13

અરજી કરવાની રીત ઑફલાઇન

જોબ સ્થળ ભાવનગર

જોબ કેટેગરી એપ્રેન્ટિસ

છેલ્લી તારીખ 09 નવેમ્બર 2022


8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી જગ્યા પ્રમાણે પોસ્ટ :


બુક બાઈન્ડર : 07

લિથો ઓફસેટ મશીન માઈન્ડર : 05

પ્લેટ મેકર : 01

8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી લાયકાત

બુક બાઈન્ડર : ૮ પાસ

લિથો ઓફસેટ મશીન માઈન્ડર : 10 પાસ

પ્લેટ મેકર : પાસ

અરજી કઈ રીતે કરશો ?

આ ભરતી ઓફલાઈન મોડ પર લારવામાં આવશે માટે ઉમેદવારે જાતે પોતાના ખર્ચે જાહેરત માં આપેલ સરનામાં પર અરજી જરીરું પુરાવા સાથે મોકલી આપવાની રહેશે અરજી સમયસર પોહચી જાય ટે રીતે મોકલવી.

8 પાસ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી જાહેરાત 
Advertisement

Post a Comment

Previous Post Next Post