GPSC- Gujarat Public Service Commission

GPSC- Gujarat Public Service Commission

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

GPSC ભરતી ૨૦૨૨ : GPSC- Gujarat Public Service Commission જીપીએસસી 

ગુજરાત જાહેર સેવા આયોગ હાલમાં નવી ભરતી માટેને ની જાહેરાત બહાર પાડવા માં આવી છે આ ભરતી સ્તાનક થયેલા વિધાથી માટેની છે જે પણ ઉમેદાવારો આ ભરતી માટે લાયક હો ટે લોકો ને પોતાનું ફોર્મ online GPSC ની સતાવાર વેબસાઈટ પર જઈ ભરવા નું રહશે gpsc.ojas.gujarat.gov.in



GPSC ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગ GPSC- Gujarat Public Service Commission

પોસ્ટ નું નામ વિવિધ પોસ્ટ

જાહેરાત ક્રમાંક 15/2022–23 થી 20/2022-23

કુલ જગ્યા 245

નોકરીનું સ્થાન ગુજરાત

અરજી કરવા નું શરુ 25/08/2022

છેલ્લી તારીખ 09/09/2022

સત્તાવાર વેબસાઈટ gpsc.ojas.gujarat.gov.in


પોસ્ટ નામ

total post : 245

  • મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 77
  • કાયદા અધિકારી વર્ગ 2 01
  • વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ 1 02
  • ક્યુરેટર વર્ગ 2 05
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ) 05
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ) 19
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) 13
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) 21
  • મદદનીશ કર અધિકારી 28
  • મદદનીશ કમિશનર 04
  • સમાજ કલ્યાણ અધિકારી 01
  • જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી) 06
  • મદદનીશ નિયામક 01
  • મુખ્ય અધિકારી 12
  • રાજ્ય કર અધિકારી 50

અરજી ફી


જનરલ કેટેગરીએ રૂ. 100


શૈક્ષણિક લાયકાત GPSC ભરતી ૨૦૨૨

સ્નાતક , પોસ્ટ પ્રમાણે વધુ માહિતી માટે જાહેરાત વાચો


વય મર્યદા

૨૦ વર્ષ થી ૩૫ વર્ષ , કેટેગરી પ્રમાણે છૂટછાટ

GPSC ભરતી ૨૦૨૨ મહત્વ ની તારીખો


અરજી કરવા માટેની તારીખ : ૨૫/૦૮ /૨૦૨૨

અરજી કરવા ની છેલ્લી તારીખ : ૦૯/૦૯ ૨૦૨૨


FAQ વારમ વાર પૂછતા પ્રશ્નો

GPSC ભરતી ૨૦૨૨ અરજી કરવા ની છેલ્લી તારીખ કઈ છે ?

૦૯/૦૯/૨૦૨૨

GPSC ભરતી ૨૦૨૨ કેટલી જગ્યા માટે ભરતી બહાર પડી છે ?

245

GPSC ભરતી ૨૦૨૨ માટે ની સતાવાર વેબસાઈટ કઈ છે ?

વેબસાઈટ gpsc.ojas.gujarat.gov.in

Advertisement

Post a Comment

Previous Post Next Post