ગુજરાત સમરસ હોસ્ટેલ સિલેક્શન લિસ્ટ જાહેર

ગુજરાત સમરસ હોસ્ટેલ સિલેક્શન લિસ્ટ જાહેર

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

ગુજરાત સરકારે આજે જાહેર કર્યું રસ ધરાવનાર અને લાયક વિદ્યાર્થી માટેનું મેરીટ લિસ્ટ જાહેર કરીયું છે 
ગુજરાત સમરસ છાત્રાલયમાં તાજેતરમાં મેડિકલ વિદ્યાર્થીઓ (ગ્રુપ-1) માટે પ્રવેશ 2022-23 માટેની સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવેલ છ


 ગુજરાત સમરસ હોસ્ટેલ સિલેક્શન લિસ્ટ જાહેર

ગુજરાત સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ જાહેર 2022-23

સરકારી સંસ્થાનું નામ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી

સ્થાપના કરી સપ્ટેમ્બર 2016

છાત્રાલયનું નામ સમરસ હોસ્ટેલ

કુલ છાત્રાલય 20 છાત્રાલયો

જિલ્લો અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા

મેરીટ લિસ્ટ જાહેર

સત્તાવાર વેબસાઇટ https://samras.gujarat.gov.in/

આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો

ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2022-23 યાદી


  • goog_170596025રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

આ હોસ્ટેલ તમામ કાસ્ટ છોકરાઓ અને છોકરીઓ માટે ઉપલબ્ધ છે. કુલ હોસ્ટેલ પસંદગી 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ. પ્રવેશની વિગતો નીચે આપેલ છે.

સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ 2022 જાહેર

સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ (New Admission) મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ રજુ કરેલ ટકાવારી તેમજ સરકારશ્રીએ નક્કી કરેલ પ્રવેશના નિયમો મુજબ સમરસ છાત્રાલયમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે.

પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ તા:૦૧/૦૮/૨૦૨૨ થી તા:૧૦/૦૮/૨૦૨૨ સવારે ૧૧:૦૦ કલાક થી સાંજે ૪:૦૦ કલાક સુધી સમરસ છાત્રાલયો ખાતે પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification) કરાવી લેવાની રહેશે. (નોંધ: જાહેર રજાના દિવસે હાજર થવા માટે જવાનું રહેશે નહિ.)

નિયત સમયમાં પ્રમાણપત્રોની ખરાઈ ન કરાવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ ગણવામાં આવશે. જો કોઈ કારણોસર પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં વિલંબ થાય તેમ હોય તો તે અંગે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીનો સંપર્ક કરી તેઓશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

જે વિદ્યાર્થીઓની સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification) પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ Confirm કરવામાં આવેલ હોય તેમજ કોલેજ શરૂ થયાના આધારભૂત પુરાવા રજુ કરેલ હોય તેવા જ વિદ્યાર્થીઓને તા:૦૧/૦૮/૨૦૨૨થી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન રજુ કરેલ પ્રમાણપત્રો કે ટકાવારીમાં પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન વિસંગતતા જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે. આ યાદી ફક્ત કામચલાઉ છે. જેના આધારે કોઈ પણ અરજદાર પ્રવેશ અંગેનો હકદાવો કરી શકશે નહી. યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજુ કરેલ પ્રમાણપત્રોની ખરાઈ કરી સબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો તે સબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રીને રજુ કરવાના રહેશે.
વધુ માહિતી માટે સંબંધિત સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.

સમરસ હોસ્ટેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 2022 સમયપત્રક

ઘટનાઓ મહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ 30/06/2022

કેવી રીતે પરિણામ ચેક કરશો ?સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ samras.gujarat.gov.in પર જાઓ.
તેમાં Notification List પર ક્લિક કરો
તમારી સામે સમરસ હોસ્ટેલ મેરીટ લીસ્ટ PDF દેખાશે તેના પર ક્લિક કરો
PDF તમારા મોબાઈલ ખુલ્લી જશે
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ માં ફોર્મ ભરેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત સમરસ હોસ્ટેલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/

ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ માટેની મેરીટ લિસ્ટ કઈ તારીખે જાહેર થયું ?

ગુજરાત સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ તારીખ 31 જુલાઈ 2022 ના રોજ જાહેર થયું

Advertisement

Post a Comment

Previous Post Next Post