Indian Army LDC Recruitment 2022

Indian Army LDC Recruitment 2022

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

Indian Army LDC Recruitment 2022

ઇન્ડીયન આર્મીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) પોસ્ટ માટે ભારતીય આર્મી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની તારીખ, અરજી માટેની ફી અને પસદગી પ્રક્રીયા વગેરે સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.

Indian Army LDC Recruitment 2022 Overview

ભરતી બોર્ડ ભારતીય આર્મી
પોસ્ટ નામ લોઅર ડિવિજન ક્લર્ક
કુલ જગ્યાઓ ૦૨ જગ્યાઓ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ ૧૬ જુલાઈ ૨૦૨૨
અરજી માટે છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૨
ઓફિસિયલ વેબસાઇટ davp.nic.in

Indian Army LDC Recruitment 2022 Overview


Indian Army Recruitment Qualification
Educational Qualificationઉમેદવારે ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
અંગ્રેજી ટાઈપીંગ @ 35 wpm અથવા હિન્દી ટાઈપીંગ @ 30 wpm. સ્પીડ હોવી જોઈએ.
Age Limitઉમેદવારોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ભારતીય સૈન્ય ક્લર્ક ભરતી પગારધોરણ

Indian Army Recruitment Salary

ક્રમજગ્યાનું નામપગાર ધોરણ૧ લોઅર ડિવિજન ક્લર્ક Rs. 19,900 – 63,200/-

Indian Army LDC Recruitment 2022 Salary

અરજી કરવા માટેની પ્રક્રિયા અને સરનામું ?


How to Apply For Indian Army LDC Recruitment 2022 ?

ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામા પર સંપૂર્ણ ભરેલી અરજી મોકલવાની રહેશે.
અરજી માટેનું સરનામું Commandant Army AD Centre, Golabandha, Ganjam (Odisha) – 761052

અરજી માટે પ્રમાણપત્રોની યાદ

Indian Army Recruitment 2022 Document Listપાન કાર્ડ
આધાર કાર્ડ
જન્મ તારીખનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસનું પ્રમાણપત્ર)
ધોરણ 10 અને 12ની માર્કશીટઉમરમાં છૂટછાટ મેળવવા માંગતા ઉમેદવારો માટે સક્ષમ અધિકારી પાસેથી નવીનતમ સરકારી નિયમો અનુસાર જાતિનું પ્રમાણપત્ર.
સરપંચ/રાજપત્રિત અધિકારી દ્વારા આપવામાં આવેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર
એમ્પ્લોયર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (સરકારી નોકરીના કિસ્સામાં)
આર્મી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (ફક્ત Ex Serviceman ઉમેદવારો માટે)
અરજી ઉપર સ્વ-પ્રમાણિત પાસપોર્ટ સાઇઝ બે ફોટા, એક ફોટો અરજી ફોર્મમાં પેસ્ટ કરવાનો છે અને બીજો કોલ લેટર ઇસ્યુ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.

ભરતીને લગતી અગત્યની તારીખ યાદી

Indian Army Recruitment Important Dates
EventDateNotification Published Date 16 July 2022
Application Last Date 31 ઓગસ્ટ 2022


Important Links
જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક

Advertisement

Post a Comment

Previous Post Next Post